14 Sep 2014

Gk Question

♻ભારતમાં કયા પ્રકારના લોકશાહી છે ?
💥સંસદીય .

♻લોકસભામાં વિરોધપક્ષ ના નેતાનો હોદ્દો કોની સમકક્ષ ગણાય છે ?
💥 મુખ્ય પ્રધાન.

♻રાજ્યપાલ ન હોય ત્યારે રાજ્યોનો વહીવટ કોણ સંભાળે છે ?
💥રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ .

♻ભારતના બંધારણ મુજબ વહીવટના મુખ્ય અંગો કેટલો છે ?
💥 3 .

♻ભારતના બંધારણ મુજબ વહીવટનું દ્રિતીય અંગ …....છે ?
💥રાજય સરકાર .

♻ગુજરાતમાં પ્રથમ બિનકોગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા ?
💥બાબુભાઈ જશભાઈ પટેલ.

♻ભારતના બંધારણ મુજબ વડીવટી નું તૃતીય અંગ કયું છે ?
💥 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ .

♻ગુજરાતમાં નગરપાલિકા અધિનિયમ …............ કહેવાય છે ?
💥1963

♻કયા ન્યાયાલયમાં થી સૌથી વધારે રાજ્યોના વિસ્તારોનો સમાવેશ થાય છે ?
💥ગૌહાતી

♻નાણાકીય કટોકટી કયા રાજ્યમાં દાખલ કરી શકાય નહિ ?
💥જમ્મુ-કાશ્મીર

♻કોઈ પણ એક અથવા વધારે રાજ્યોમાં ગવર્નર પોતાનો હોદ્દો ભોગવી શકે ?
💥હા

♻કેન્દ્ર અને રાજય વચ્ચે નાણાની ફાળવણી કરે છે ?
💥નાણાપંચ

♻વિશ્વમાં સૌથી લાંબુ બંધારણ કોનું છે ?
💥 ભારત

♻ન્યાયતંત્રનું માળખું કોના બંધારણમાંથી લેવાયેલું છે ?
💥યુ.એસ.એ